SMC દ્વારા ભરતી 2025 | Surat Municipal Corporation Bharti
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) દ્વારા વિવિધ પદો પર કરાર આધારિત ભરતી માટે ઓફિશિયલ જાહેરાત બહાર પાડવામાં આવી છે. નીચે આપેલ માહિતી પ્રમાણે વિવિધ હેલ્થ વિભાગ સંબંધિત પદો માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.
📝 પદનું નામ:
- મેડિકલ ઓફિસર
- ફાર્માસિસ્ટ
- ફાયનાન્સ આસિસ્ટન્ટ
- લેબ ટેક્નિશિયન
- ANM (Auxiliary Nurse Midwife)
- આયુષ તબીબ
- ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ
📅 અગત્યની તારીખો:
- ફોર્મ ભરવાની શરૂઆત: 23 જૂન, 2025
- છેલ્લી તારીખ: 02 જુલાઈ, 2025
📌 અન્ય વિગતો:
- વય મર્યાદા: મહત્તમ 45 વર્ષ
- ફોર્મ પ્રક્રિયા: માત્ર ઓનલાઈન
- ભરતીનો પ્રકાર: કરાર આધારિત
🔗 અરજી કરવા માટે અહીં ક્લિક કરો
🔍 નોંધ:
વિગતવાર જાહેરાત તથા લાયકાત સંબંધિત માહિતી ફોર્મ શરૂ થયાના દિવસે વેબસાઈટ પર મૂકાશે. તેમ છતાં, રસ ધરાવતા ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સમયસર Oficcial Website તપાસતા રહે.
📢 મહત્વપૂર્ણ:
SMC ભરતી 2025 માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો પાસેથી વિનંતી છે કે તેઓ તેમના જરૂરી ડોક્યુમેન્ટ તૈયાર રાખે અને છેલ્લી તારીખ પહેલા ઓનલાઇન અરજી કરી દે.
Tag: SMC Bharti 2025, Surat Municipal Corporation Recruitment, Gujarat Govt Jobs, Health Department Jobs
No comments:
Post a Comment