ધોરણ 10 ના છેલ્લા 10+ વર્ષના જૂના પેપર PDF (2019 થી 2024) | GSEB Board Old Papers
શું તમે ગુજરાતીમાં ધોરણ 10 છેલ્લા 10+ વર્ષના GSEB બોર્ડ ના Old પેપર PDF શોધી રહ્યાં છો? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો! ધોરણ 10 એ વિદ્યાર્થી જીવનનું એક મહત્વનું પગથિયું છે. બોર્ડની પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા માટે ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી અને ગુજરાતી જેવા વિષયોના જૂના પેપર સોલ્વ કરવા ખૂબ જ જરૂરી છે.
⬇️ વર્ષ મુજબ ધોરણ 10 ના બોર્ડ પેપર ડાઉનલોડ કરો ⬇️
નીચે આપેલા વર્ષ પર ક્લિક કરીને તમે તે વર્ષના તમામ વિષયોના પેપર ડાઉનલોડ કરી શકશો.
✅ વર્ષ 2024 - ધોરણ 10 ના પેપર્સ PDF
- 👉 ગુજરાતી વિષય: Download PDF
- 👉 ગણિત (બેઝીક): Download PDF
- 👉 ગણિત (સ્ટાન્ડર્ડ): Download PDF
- 👉 વિજ્ઞાન: Download PDF
- 👉 સામાજિક વિજ્ઞાન: Download PDF
નોંધ: આ જ રીતે તમે 2012 થી 2023 સુધીના પેપર ઉપર આપેલા બટન પરથી મેળવી શકશો.
💡 જૂના બોર્ડ પેપર સોલ્વ કરવાના 5 મોટા ફાયદા:
- પરીક્ષાના ફોર્મેટનો ખ્યાલ: બોર્ડમાં પ્રશ્નો કેવી રીતે પૂછાય છે તેની પાક્કી સમજ મળે છે.
- ટાઈમ મેનેજમેન્ટ: 3 કલાકમાં પેપર પૂરું કરવાની પ્રેક્ટિસ થાય છે.
- આત્મવિશ્વાસ (Confidence): જૂના પેપર જાતે સોલ્વ કરવાથી પરીક્ષાનો ડર દૂર થાય છે.
- IMP પ્રશ્નોની ઓળખ: અમુક પ્રશ્નો બોર્ડમાં વારંવાર પૂછાતા હોય છે, તે જાણી શકાય છે.
- સ્વ-મૂલ્યાંકન: તમે કયા વિષયમાં કાચા છો તે જાણીને મહેનત વધારી શકો છો.
🎓 વિડીયો લેક્ચર અને શોર્ટકટ ટ્રીક્સ માટે:
ધોરણ 10 ની તૈયારી માટે અને IMP પ્રશ્નોના વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલ 360 Creative Education ની મુલાકાત લો.
.jpg)
0 Comments