NIC Scientific Technical Assistant A Recruitment 2026: GATE Score આધારિત નવી ભરતી
National Informatics Centre (NIC) દ્વારા Scientific/Technical Assistant-A ની જગ્યાઓ માટે ભરતી 2026 ની નવી જાહેરાત કરવામાં આવી છે. જે ઉમેદવારો પાસે valid GATE 2024, 2025 અથવા 2026 score છે, તેઓ આ ઓપર્ચ્યુનિટી માટે online apply કરી શકે છે. જો તમે Central Government માં Group-B (S&T) કક્ષાની નોકરી મેળવવા માંગતા હોવ, તો આ એક મોટો ચાન્સ છે.
NIC Recruitment 2026 Key Highlights
- Organization: National Informatics Centre (NIC)
- Post Name: Scientific / Technical Assistant - A
- Category: Group 'B' Non-Ministerial (Scientific and Technical)
- Selection Process: Valid GATE Score (2024 / 2025 / 2026) ના આધારે શોર્ટલિસ્ટિંગ કરવામાં આવશે.
- Educational Qualification: M.Sc / MS / MCA / B.E / B.Tech (Computer Science, IT, Electronics & Communication વગેરે).
NIC Scientific/Technical Assistant-A Details Table
| Recruitment Body | National Informatics Centre (NIC) |
| Post Name | Scientific / Technical Assistant - A |
| Selection Mode | Based on GATE Score (2024 / 2025 / 2026) |
| Application Mode | Online Portal |
| Job Location | All India |
How to Apply Online for NIC Recruitment 2026
- સૌપ્રથમ NIC ની official website અથવા સંબંધિત ભરતી પોર્ટલ પર visit કરો.
- ત્યારબાદ Scientific/Technical Assistant-A Recruitment 2026 નોટિફિકેશન શોધો અને details ધ્યાનથી વાંચો.
- અરજી કરવા માટે ઓનલાઈન registration ફોર્મ ઓપન કરો.
- તમારી personal વિગતો, educational qualification અને GATE score કાર્ડની માહિતી બરાબર fill up કરો.
- જરૂરી યોગ્ય documents scan કરીને upload કરો.
- સબમિટ કર્યા પછી ફોર્મની પ્રિન્ટ સાચવી રાખવી.
NIC Scientific/Technical Assistant-A Recruitment 2026: Apply Online Based on GATE Score
National Informatics Centre (NIC) announces recruitment for Scientific/Technical Assistant-A posts for 2026. Apply online based on valid GATE 2024/2025/2026 scores. Don't miss this Group-B S&T opportunity.
0 Comments