Header Ads Widget

Responsive Advertisement

RRB ALP ભરતી 2026: 11,127 જગ્યાઓ માટે નોટિફિકેશન જાહેર

RRB ALP ભરતી 2026: 11,127 જગ્યાઓ માટે નોટિફિકેશન જાહેર

રેલ્વે ભરતી બોર્ડ (RRB) દ્વારા આસિસ્ટન્ટ લોકો પાઈલેટ (ALP) ની મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીની ટૂંકી વિગત નીચે મુજબ છે:

  • પોસ્ટનું નામ: ALP (આસિસ્ટન્ટ લોકો પાઈલેટ)
  • કુલ જગ્યાઓ: 11,127
  • ઉંમર મર્યાદા: 18 થી 30 વર્ષ (છૂટછાટ મળવા પાત્ર)

📅 મહત્વની તારીખો:

  • ફોર્મ ભરવાની શરૂઆત: 15/05/2026
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 14/06/2026
  • સુધારો કરવાની તારીખ: 17/06 થી 26/06/2026

💰 પરીક્ષા ફી:

કેટેગરી ફી
General / OBC / EWS ₹ 500 (₹ 400 રીફંડ)
SC / ST / Female / Ex-Serviceman ₹ 250 (સંપૂર્ણ રીફંડ)

📝 જરૂરી ડોક્યુમેન્ટ્સ:

  • ફોટો અને સહી
  • આધાર કાર્ડ
  • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC)
  • લાયકાત મુજબની માર્કશીટ
  • બેંક પાસબુક (ફી રીફંડ માટે)

Post a Comment

0 Comments